1.બિન અનામત વર્ગ ને 10% અનામત નો લાભ મેળવવા માટે ના જરૂરી પુરાવા.
  1. આવક નો દાખલો મામલતદાર નો
  2. જાતિ નો દાખલો 
  3. કુટુંબ માંથી કોઈ પણ એક વ્યક્તિ નું એલ.સી. ની ઝેરોક્ષ અને જેનો દાખલો હોય તેનું એલ.સી.
  4. આધાર કાર્ડ ની ઝેરોક્ષ બંને ની
  5. ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ
  6. રેશન કાર્ડ ની ઝેરોક્ષ
  7. 20 રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદ નામુ
  8. 7, 12 અને 8 અ ના ઉતારા
8 લાખ થી ઓછી આવક ધરાવનારા પરિવાર ને આનો લાભ મળી શકે.

2. આવક નો દાખલો મેળવવા માટે ના પુરાવા.
  1. તલાટી ના સઈ સિક્કા વડું ફોર્મ
  2. ફોટો આઇડી પ્રૂફ ની ઝેરોક્ષ.(આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ....)
  3. એડ્રેસ પ્રૂફ ની ઝેરોક્ષ. ( લાઈટ બીલ, ટેલિફોન બિલ....)

3. જાતિ નું પ્રમાણ પત્ર મેળવવા માટે ના પુરાવા.
  1. એલ.સી. ની ઝેરોક્ષ અરજદાર અને પરિવાર માંથી કોઈ પણ એક વ્યક્તિ ની.
  2. આધાર કાર્ડ ની ઝેરોક્ષ બંને વ્યક્તિ ની.